તસવીર સૌજન્ય -પ્રહલાદસિંહ રાઠોડ. મહુવા
મહુવામાં પણ પદ્માવતી ફિલ્મનો વિરોધ જોવા મળ્યો મહુવા નજીકના નેસવડ ચોકડી પાસે કરણી સેના દ્વારા રોડ પર ટાયરો સળગાવી હાઇવે ચક્કાજામ કર્યો હતો, ચક્કાજામને લઈને હાઈવે પર 30 મિનિટ સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા, જો કે આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે આવી કરણીસેના 30 કરતાં વધુ કાર્યકરોની અટકાયત કરી અને રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો