BREAKING

સાવરકુંડલાના ચરખડીયા નજીક બે ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત.



જેસર બ્યુરો.

અમરેલીના સાવરકુંડલાના ચરખડીયા ગામે બે ખાનગી ટ્રાવેલ્સ  વચ્ચે ગમખ્વાર  અકસ્માત સર્જાયો હતો જેમાં દાનેવ ટ્રાવેલ્સ ના ડ્રાઇવર ગનીભાઈ ઉમર 51 નું ઘટના સ્થલે મોત તેમજ 15 મુસાફરોને નાની મોટી ઇજા થતા તમામ ને સારવાર માટે  સરકારી દવાખાને ખસેડાયા હતા, અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રાવેલ્સ ના ડ્રાઇવર ને જેસીબી ની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પોલીસ,એમ્બ્યુલન્સ અને સાંસદ સહિત સેવાભાવી  ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો