BREAKING

ભાવનગર વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી, શાળાના બાળકોને સન્માનિત કરાયા.

 


   
ભાવનગર બ્યુરો.

દર વર્ષની માફક  વર્ષે પણ ભાવનગર વનવિભાગ દ્વારા બીજીઓક્ટોબર થી આઠ   ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહઉજવણીનો પ્રારંભ થયો છેજેમાં આજે પ્રથમ દિવસે સ્કાઉટગાઈડના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓની એક રેલીશહેરના મુખ્યમાર્ગો પર વન્યપ્રાણીઓ બચાઓ-પ્રકૃતિ બચાઓના બેનરો સાથે નીકળી હતીઆ સપ્તાહ દરમિયાન વનવિભાગ દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરની વિવિધ શાળાના બાળકો એ ભાગ લીધો હતો. આ સ્પર્ધમાં વિજેતા બાળકોને સપ્તાહના આખરી દિવસે પ્રમાણપત્રો આપીને વનવિભગ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સપ્તાહ દરમિયાન આ સમગ્ર કાર્યક્રમ માં સાથ સહકાર આપનાર એનજીઓ ના કાર્યકરોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં ભાવનગર ના એસીએફ વિજય રાઠોડ, એસીએફ મહેશ ત્રિવેદી, આરએફઓ ધવલ પટેલ તેમજ વનવિભાગના કર્મચારીઓ ની ઉપસ્થિતી માં યોજાયો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો