જેસર બ્યુરો.
જેસર તાલુકા ના બિલા ગામે યોજાયેલા વન વિભાગ દ્વારા કેમ્પ મા મહૂવા હનુમત હૉસ્પિટલ ના ડૉક્ટર વલાણીયા સાહેબ તેમજ હૉસ્પિટલ નૉ સ્ટાપ આ કેમ્પ દૂવારા યોજાયો હતો અને આ કેમ્પ મા 500 થી 600 જટલા દરદીઓ એ લાભ લિધૉ હતો તેમજ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી ભાજપના નેતા અને સેવા ભાવિકો હાજર રહ્યા હતા
તેમજ આ કેમ્પ ની કાસ કરીને વાત કરવા મા આવે તૉ આ કેમ્પ જેસર રેજ વનવિભાગ દૂવારા રાખવા મા આવયૉ હતૉ અને આ કેમ્પ બિલા ગામે કે, વ, શાળા મા રાખવા મા આવયૉ હતૉ અને આ કેમ્પ મા
ફૉરેસ્ટ બી જી ગલાણી ,આર એમ હેરભા સહિતના વનવિભાગ ના અધિકારીઓ હજાર રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો