BREAKING

ભાવનગર જિલ્લાના જેસર નજીક અકસ્માત સર્જાયો, સદનસીબે કોઈ જાનહાની નહિ.




17/10/2017
જેસર બ્યુરો

ભાવનગર જિલ્લાના જેસર તાલુકા નજીક આવેલા સૂરનાળાપૂલે  થી ટ્રક ખાબકી હતી,બનાવ મૉ ડી રાત્રે સમય  3_4 વાગે બન્યૉ હતો  જો કે સદનસીબે ડાઈવર અને ક્લીનર નૉ આબાદ બચાવ થયો હતો,

રાજૂલા થી હેદરાબાદ જતી ટૉરસ ઉંડા ખાડા મા ખાબકી હતી જો કે સદનસીબે મૉટી જાનહાની થઈ નથી,આ પૂલ  ઉપર ધણી વખત અકસ્માત ના બનાવ બન્યાછે પણ આ બનાવ પેલો છે કે કોઈ જાનહાનિ થઈ નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો