બોટાદ બ્યુરો
તા : ૧૮ સપ્ટેમ્બર ના રોજ સવારે ખોડીયારનગર નંબર ૨ માં અેક અાખલે અે અાતક મચાવ્યો હતો, નાના બાળકો ને તેમજ વડીલો કુલ ૪ થી ૫ લોકો નાની મોટી ઇજા થયેલ હતી અેક બાળક ને હાથે ફેક્ચર પણથયેલ, બોટાદ નગરપાલિકા જાણ કરવા છતાં અાજે બે દિવસ થય ગયેલ પણ કોઈ પણ અાખલા પર કોઈ જાત નુ કાયવાહી નહીં ત્યારે તંત્ર શુ આખલો કોઈ મોટી જાનહાની કરે તેની રાહ જોઇને બેઠું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો