બોટાદ નાં રગપર ગામે મહિલા અને તેના પ્રેમી પર તીક્ષ્ણ હથિયારો ના ઘા મારી મહિલા ની હત્યા કરી નાખવામાં આવી જ્યારે તેના પ્રેમી ને ગંભીર ઇજા થતા સારવાર માં ખસેડવામાં આવ્યો
બોટાદ જિલ્લાના રંગપર ગામે વિધવા મહિલાએ ઍક વર્ષ પહેલા પ્રેમી સાથે ફુલહાર કરેલ જે પુત્ર અને તેનાં પરિવાર નાં સભ્યો ની મરજી વિરૂદ્ધ હોય જેને લઇ પ્રેમી અને મહિલા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્તા મહિલા નું મોત. જ્યારે પ્રેમી ને ગભિર ઇજા થતા સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવયો. મળતી માહીતી મુજબ પુત્ર તેમજ મહિલા નાં જેઠ દ્રારા હત્યા કર્યા ની આસ્કા .પોલીસ ની તેં દિશામાં તપાસ સરૂ.બોટાદ તેમજ પાળીયાદ પોલીસ ઘટના સ્થળે.
બોટાદ ના રંગપર ગામે મહિલા ની હત્યા
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો