BREAKING

સાંસદ ડૉ. ભારતીબેન શિયાળે તળાજા ખાતેની નિલકંઠ વિદ્યાપીઠની શુભેચ્છા મુલાકાત લીધી

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા અને ભાવનગર-બોટાદના લોકલાડીલા સાંસદ શ્રીમતી ડૉ. ભારતીબેન શિયાળ તેમજ ડૉ.ધીરુભાઈ શિયાળ અને મહાનુભાવોએ નિલકંઠ વિદ્યાપીઠ - તળાજાની શુભેચ્છા મુલાકાત લીધી હતી.શાળાના વિદ્યાર્થીઓએ મેળવેલી સિદ્ધિ, ઉત્તમ શિક્ષણકાર્ય અને સેવાકાર્યને બિરદાવતા શુભેચ્છા પાઠવી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો