જેસર તાલુકાના બેડા ગામે થી વાડી વિસ્તાર માંથી ત્યજી દેવાયેલું બાળક મળી આવ્યું હતું. જે જીવિત હાલતમાં બાળક મળી આવતાં ગામલોકો દ્વારા આ અંગેની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ જવાનોનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તેમજ જેસર પોલીસ દ્વારા અજાણી વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો