BREAKING

કોળી વિકાસ સંગઠન વિછીયા મુકામે સમૂહ લગ્નમાં 65 બહેનોને સોનાના દાણા આપ્યા

આજરોજ તા 20/12/20 કોળી વિકાસ સંગઠન વિછીયા મુકામે યજાયેલ સમૂહ લગ્નમાં અધ્યક્ષ ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય કોલી/કોરી સમાજ (ભારત) રજીસ્ટ્રેશન દિલ્લી વિક્રમભાઈ સોરાણી એ 65 બહેનોને સોનાના દાણા આપ્યા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો