મતદારયાદી સુધારણા કાર્યક્રમ વર્ષ ૨૦૨૧ ના અંતર્ગત આપનું નામ મતદારયાદીમાં નોંધાવવા માટેની અમૂલ્ય તક, આપનું નામ અને ફોટો મતદારયાદીમાં ના હોય તો, આપના કુટુંબ ના કોઈપણ સભ્ય ના નામ મતદારયાદીમાં ના હોય તો અને આપના રહેણાંક વિસ્તારના મતદાન મથક ની મતદાર યાદીમા ના હોય તો આ ઉપરોક્ત તમામ બાબતોને ચકાસણી માટે આપના મતદાન મથકે નીચે જણાવેલ તારીખે અને સમયે બૂથ લેવલના અધિકારીને જઈને મળવું, તારીખ ૨૨ અને ૨૯ નવેમ્બર તથા તારીખ ૬ અને ૧૩ ડિસેમ્બર ૨૦૨૦ સમય સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યાં સુંધી આપના વિસ્તારના મતદાન મથકો માં નવા મતદારો તથા સુધારા ના તમામ ફોર્મ ભરી સ્થળ પર જમા કરાવી શકશો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો