બોરડાના યુવા પત્રકાર મથુરભાઇ ચૌહાણના વ્હાલા પુત્ર અલ્પેશનો આજે જન્મદિવસ છે. મથુરભાઇ મુળ તળાજા પાસેના બોરડા ગામના વતની છે અને ખુબ જ સેવાભાવી માણસ છે. બોરડા જેવા નાનકડા ગામમાં રહીને પણ જિલ્લાના પત્રકારોની સમકક્ષનું કાર્ય તેઓ ઉત્સાહભેર કરે છે અને એમ કહી શકાય કે, ફિલ્ડના માણસ છે. વ્હાલી-વ્હાલી મમ્મી જાગૃતિબેન, મમ્મી-પપ્પાથી પણ અલ્પેશ જેને સૌથી વ્હાલો છે તેવા દાદાજી ઓઘડભાઇ,દાદી સ્વ.અવલબેન, ભાભુ દેવુબેન, હંસાબેન,ભાઇ ચેતનભાઇ, ભાભી છાયાબેન,જગદિશભાઇ,સુરેશભાઇ,ભગવતી અને શિતલ સહિતના પરિવાર સાથે અલ્પેશ તેનો જન્મદિવસ ધામેધૂમે ઉજવશે.
મથુરભાઈ ના લાડકવાય દીકરાનો જન્મ દિવસ આજે તેની શાળામાં શાળાના શિક્ષકો અને શાળા ના બાળકો પણ ધામધૂમ ઉજવશે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો