સરકારની ડુંગળીની આયાત કરવાની ભલામણ ને લઈને ખેડૂત અગેવનોમાં રોષ જોવા મળ્યો છે, ગુજરાત ખેડૂત એકતા મંચના આગેવાનો એ ચીમકી આપી છે કે સરકાર ડુંગળીની આયાતની મંજૂરી તાકીદે રદ કરવામાં આવે નહીંતર ખેડૂતો રોડ ઓર ઉતરી આવશે અને આશ્રયજનક કાર્યક્રમો આપશે.
ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ વધવાથી ગરીબોની થાળી માંથી ડુંગળી ગાયબ થઈ ગઈ છે, તો છેલ્લા ઘણા વર્ષોબાદ ડુંગળીના સાર ભાવ થયા હોય ખેડૂતોને પણ આશા બંધાઈ હતી કે આ વર્ષે ડુંગળીમાં કાંઈક મળશે. હાલ ખેડૂતોની ડુંગળી પાક ઉપર આવી છે અને ભાવ પણ સારા છે, હાલ 600 થી માંડી અને 1100 રૂપિયા જેટલો મણે ભાવ આવી રહ્યો છે ત્યારે ખેડૂતને તેના ખર્ચની રકમ આ વર્ષે બસુલ થાય તેમ લાગી રહ્યું છે,જો કે આવા સમયે સરકાર દ્વારા ડુંગળીની આયાત કરવાની મંજૂરી આપતા ખેડૂતો મુંજાય છે, જો ડુંગળી આયાત કરવામાં આવશે તો ડુંગળીના હહાવ નીચા જાહે અને તેઓને નુકશન જશે, જેને લઈને હબે ખવડુત આગેવાની સરકાર સામે આવ્યા.છે, જો કે સરકાર દ્વારા ડુંગળી ની આયાત કરવા કરવાની જે જાહેરાત છે તર તાકીદે રદ નહિ કરવામાં આવે તો સમગ્ર રાજ્ય અને દેશના ખેડતી રસ્તા ઓર ઉતરી આવશે તેવી ચીમકી ખેડૂત એકતા મંચના આગેવાનો એ આપી છે.
અહેવાલ-વિપુલ બારડ



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો