ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેળાવદર પાટિયા પાસે એક ટ્રકમાં ખીચોખીચ મૃત હાલતમાં પશુઓ ભરેલ મળી આવ્યા પોકીસે ઘટના સ્થળે જઈ તાપસ હાથ ધરી છે.
ઘટના ની મળતી માહિતી પ્રમાણે ભાવનગર જિલ્લાન તળાજા તાલુકાના વેળાવદર ગામના પાટિયા પાસે એક ટ્રકમાં બિનવારસી હલતના મળી આવતા લોકોએ ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાં મોટી માત્રામાં મરેલા પશુઓ મળી આવ્યા હતા, અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો