BREAKING

બોટાદના ગઢડામાં પોલીસ પરિવાર દ્વારા આયોજિત નવરાત્રીનો પ્રારંભ.

બોટાદ 
ગઢડા  ના પોલીસ પરિવાર અને મિત્ર મંડળ આયોજિત નવરાત્રી મહોત્સવ જિલ્લા પોલીસ વડાઅે દિપ પ્રાગટય કરી શુભારંભ કરાવ્યું 


બોટાદ જિલ્લા ના ગઢડા પોલીસ અને મિત્ર મંડળ આયોજિત નવરાત્રી મહોત્સવ  બોટાદ જિલ્લા પોલીસ વડા સરોજકુમારી અે દિપ પ્રાગટય શુભારંભ કરાવ્યું આ પ્રસંગે ગોપીનાથજી મંદિર ના કોઠારી સ્વામી ,છપૈયા સ્વામી,ડો જી વી કળથીયા,જાણીતા  વકતા મહેશભાઈ ગઢવી ,કેળવણી મંડળ ના  મહામંત્રી ડિમ્પુભાઈ ભાયાણી,પટેલ સમાજના પ્રમુખ મુકેશભાઈ હિહોરીયા,માજી નગરપતિ ભરતભાઈ રાવલ,જયરામભાઈ પટગીર સહીતના આગેવાનો અાપી હાજરી તેમજ પોલિસ પરિવાર અને મિત્ર મંડળ દારા તમામ આગેવાનોનુ પુષ્પો ગુચ અાપી સન્માન  કરવામાં આવ્યું હતું જયારે મોટી સંખ્યામાં ગઢપુર વાસીઅો હાજરી રહ્યા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો