ભાવનગર ના પ્રેસ રોડ પર બેફામ જઈ રહેલા વાહન ચાલકો કાંઈક નિર્દોષને મોત ને ઘાટ ઉતારી દીધા છે જ્યારે આજે ફરી એક અજાણ્યા વાહન ચાલકે એક આધેડ ને અફડેટે લઇ મોત ને ઘાટ ઉતારી દીધા છે. આ અકસ્માતના પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો