BREAKING

લેબલ ધ ગાંધીનગર ન્યુઝ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ધ ગાંધીનગર ન્યુઝ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘણી ના જન્મ દિવસ નિમિત્તે મહાઆરતી કરવામાં આવી.





ભાવનગર.
11 સપ્ટેમ્બર17

ભાવનગર શહેર મહિલા મોરચા દ્વારા આજે પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીના જન્મ દિવસ નિમિત્તે શહેરના ભરતનગર ખાતે આવેલ સુપ્રસિદ્ધ ભવાની માતા મંદિર ખાતે શ્રી ભવાનીશ્વર મહાદેવ તથા માં ભવાનીની મહાઆરતી રાખવામાં આવેલ જેમાં મહિલા મોરચાની બહેનોએ મહિલા મોરચાના અધ્યક્ષશ્રી દિવ્યાબેન વ્યાસના નેતૃત્વમાં મહા આરતી કરી પ્રદેશ અઘ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીના જન્મ દિવસે તેમની લાંબી આયુષ્ય અને તેમના નેતૃત્વમાં ૨૦૧૭ની ચૂંટણી ૧૫૦ + બેઠકો સાથે યશસ્વી રીતે જીત માટેની મંગલકામના સાથે પ્રાર્થના કરવામાં આવી હતી......