BREAKING

" હું છું ને " ફિલ્મ રિલીઝ પહેલા જ ચોરતરફ છવાઈ ગઇ.

ચારોતરફ છવાયો પ્રેમનો પવન...




ગુજરાતભરમાં ફિલ્મ હોર્ડિંગ્સ, વોલ પોસ્ટર્સ, ટીવી કેબલ એડ, સોશિયલ મીડિયા, પતંગ, રીક્ષા બેનર, ડીઝીટલ મિડિયા, અખબારોમાં ધૂમ મચાવે છે.





ગુજરાતી ફિલ્મ "હું છું ને" ....

રોડ, રસ્તા, ઘર, ઓફીસ, હોટેલ, દુકાનમાં
હર એક ગુજરાતી કહે છે "હું છું ને"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો