BREAKING

બોટાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં સેનીટાઇઝિંગ કરવામાં આવ્યું.




બોટાદ જિલમાં આજે વધુ 2 પોઝીટીવ જેસ નોંધાયા છે. જે સાથે બોટાદમાં કુલ 9 કેસ થયા છે, જેમા એક વૃદ્ધ નુ સારવાર દરમિયાન અવસાન થયુ છે. કોરોના ના વધતા જતા કહેર ને ધ્યાને લઈને હવે તંત્ર અને રાજકીય આગેવનો સક્રિય બન્યા છે. આજે બોટાદ શહેરના ભાજપ પ્રમુખ દ્વારા કોરોના નો વધુ ફેલાવો ન થાય અને ,શહેરીજનોના આરોગ્ય ને ધ્યાનમા લઇ ને શહેરના જુદા જુદા અનેક વિસ્તારો ને જેમ કે જીલ્લા સેવા સદન,તાલુકા કચેરી,નગરપાલિકા કચેરી,જવાહર સ્કૂલ, ભગવાન પરા સ્કુલ, અવાડા ગેટ,સંજય હોસ્પિટલ રોડ,કૃષ્ણનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ તેમજ  અનેક વિસ્તારોને સેનેટાઇઝ કરવામા આવ્યા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો