સુરત.બ્યુરો.22
સુરત સ્થિત કારગિલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ સમુહલગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 51 નવ દંપતીઓ એ સંતો મહંતો અને વડીલો , આગેવાનો ના આશીર્વાદ સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, આ પ્રસંગ ને દીપાવવા સુરતના ધારાસભ્ય સહિતના મહનુભવો એ હાજરી આપી હતી, સમુહલગ્ન શાંતિ પૂર્ણ રીતે પર પડે તે માટે કનુભાઈ ઢાંકેચા(કુમાર) તેમજ જયસુખભાઈ દોમડીયા સહિતના કાર્યકરો અને આગેવાનો એ રાતદિવસ ની જહેમત ઉપાડી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો