અહેવાલ: ધર્મેશ ખોખરીયા-કુંઢેલી
તળાજા તાલુકાની ગિરિકંદરાઓમાં કુંઢડા ગામ પાસે આવેલા ગૌધામ કોટિયા આશ્રમ ખાતે ગત મંગળવારથી જીજ્ઞેશદાદાના વ્યાસાસને શ્રીમદ ભાગવત કથાના રવિવારે છઠ્ઠા દિવસે અતિથિ વિશેષ તરીકે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કથામૃતનું રસપાન કરવા માટે તળાજા અને મહુવા પંથકના ભાવિકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જ્યારે સોમવારે ધામધૂમથી કથાનું સમાપન થયું હતું.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો