BREAKING

ભાવનગર ના કમલેશ મહેતાની શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા માં ટ્રસ્ટી તરીકે નિમણૂક


ભાવનગર શહેરના જાણીતા વેપારી અને સામાજિક યુવા આગેવાન શ્રી ભાવનગર નાગરિક સહકારી બેંકના ડાયરેક્ટર કમલેશ મહેતા ની શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા માં ટ્રસ્ટી તરીકે નિમણૂક થયેલછે. યુવા અને ઉત્સાહી આ સમાજસેવક દરેક નાના-મોટા કાર્યોમાં સાથ સહકાર ની ભાવનાથી કાર્ય કર્તા આવેલ છે. આ નિમણૂકને ભાવનગર શહેરની જુદી જુદી સંસ્થાઓ દ્વારા અને ભાવનગર શહેરના સામાજિક આગેવાનો દ્વારા આવકારવા માં આવેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો