BREAKING

શ્રી ભુંભલી કેળવણી ટ્રસ્ટ સંચાલિત માતુશ્રી એસ.એમ.રોયલા સ્કૂલ, એમ.એલ.રોયલા સ્કૂલ અને શ્રીમતી વિજુબેન રોયલા મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે GMDC ના સૌજન્ય થી હાફ મેરેથોન યોજાઈ .

શ્રી ભુંભલી કેળવણી ટ્રસ્ટ સંચાલિત માતુશ્રી એસ.એમ.રોયલા સ્કૂલ, એમ.એલ.રોયલા સ્કૂલ અને શ્રીમતી વિજુબેન રોયલા મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે GMDC ના સૌજન્ય થી હાફ મેરેથોન યોજાઈ , જેમાં 500 જેટલા ભાઈઓ બહેનો એ ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્પર્ધામાં ભાગ લીધો હતો...
આ સ્પર્ધામાં GMDC ના GM, સંસ્થા પ્રમુખ નાનાભાઈ રોયલા સાહેબ, પરીખસાહેબ, તથા બેલા સાહેબે લીલી ઝંડી આપી સ્પર્ધા શરૂ કરાવેલ,

મેરેથોન સ્પર્ધામાં 
ધોરણ ૧૧,૧૨ બહેનો
(૧) સરવૈયા નયનાબેન ડી
(૨) દેસાઈ નિકિતાબેન જી
(૩) બારૈયા દક્ષાબેન માધાભાઈ

ધોરણ ૧૧,૧૨ ભાઈઓ
(૧) ગોહિલ નરેન્દ્રસિંહ ખોડુભા
(૨) ગોહિલ ભગીરથસિંહ સહદેવસિંહ
(૩) ગોહિલ સુહાસસિંહ રવુભા

ધોરણ ૯, ૧૦ બહેનો
(૧) કંટારીયા શીતલબેન મનસુખભાઈ
(૨) ગોહિલ પુનમબા સજુભા
(૩) ચૌહાણ જયશ્રીબેન ભુપતભાઈ

ધોરણ ૯,૧૦ ભાઈઓ
(૧) કંટારીયા ગૌતમભાઈ નારણભાઈ
(૨) ગોહિલ ઓમદેવસિંહ વેલુભા
(૩) કંટારીયા સુમિતભાઈ કેશુભાઈ
 વિધાર્થીઓ એ 1st ,2nd, 3rd નંબર પ્રાપ્ત કરેલ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો