BREAKING

ભાવનગરમાં ચાર દર્દીઓ ને ડિસ્ચાર્જ આપવામાં આવેલ

પાલિતાણા રહેતા મીનાક્ષીબેન મધુકરભાઇ વોરા ઉં.વ. 33 , મહુવાના બાંભણીયા ગામે રહેતા નિલેશભાઈ હડીયા ઉં.વ.35, રાજુલાના વાવેરા ગામે રહેતાં બાઘાભાઇ દુલાભાઇ ઉં.વ. 60 , ઉમરાળાના ટીંબી ગામે રહેતાં સુરેશભાઇ મધુભાઇ ભીખડીયા ઉં.વ. 49ના રીપોર્ટ પોઝીટીવ આવતા આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવેલ જયાં સઘન સારવાર બાદ રોગ મુક્ત થતાં નવી ગાઇડલાઇન મુજબ ડિસ્ચાર્જ આપવામાં આવેલ.

અહેવાલ- શૈલેષ રાવળ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો